GSTR-4 અને GSTR-10ની મુદતમાં વધારો કરવામાં આવ્યો

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષમાં ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કમ્પોઝીટ કારદાતાઓએ ફાઇલ કરવાના GSTR-4 અને વાર્ષિક રિટર્ન GSTR-10ની મુદતમાં વધારો કરવાને પરિણામે કરદાતાઓને દંડ ભરવામાંથી મુક્તિ મળી છે.GSTR-4 ની મુદત તા.૩૧ મી ઓક્ટોબર અને GSTR-10 ની મુદત તા.૩૧ મી ડિસેમ્બર-૨૦ કરવામાં આવી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)