ઉમરપાડાના 51 ગામોને સિંચાઈનું પાણી મળે એ માટે 651 કરોડના ટેન્ડરને મંજૂરી

ઉમરપાડાના 51 ગામોને સિંચાઈનું પાણી મળે એ માટે 651 કરોડના ટેન્ડરને મંજૂરી
Spread the love

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડીયાપાડા તાલુકાના ૨૨ મળી ૭૩ આદિવાસી ગામોનાં ખેડૂતોને સિંચાઇની સુવિધા મળે એ માટે તાપી-કરજણ આધારિત ૬૫૧ કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાના ટેન્ડરને મંજૂરી આપી છે.૫૩,૭૦૦ એકર જમીનને લાભ થશે. ૩૬ માસમાં આ યોજના સાકાર થશે સાતકાશી ગામે પ્રથમ પમ્પિંગ સ્ટેશન બનશે, જેનાથી ઉમરપાડાના સરવાળ, પાંચઆંબા, સાદડાના તળાવો પાઈપલાઇનથી ભરાશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1601266047799.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!