અમદાવાદ : કોરોના વોરિયર્સ જીગ્નેશ પટેલએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા મળતા જાગૃત નાગરિકો દ્વારા સ્વાગત

અમદાવાદમા કોરોના વોરિયસઁ જીગ્નેશ પટેલએ કોરોનાને મ્હાત આપીને સાલ હોસ્પિટલમા થી રજા મળતા શહેરના જાગૃત નાગરિકોએ હોસ્પિટલના ગેટની બહાર ગુલાબના પુષ્પોથી સ્વાગત કયુઁ. જ્યારે સોસાયટીના રહીશોએ શંખનાદ કરીને પરિજનોએ આરતી ઉતારી તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભયુઁ સ્વાગત કયુઁ હતું. ઉપસિથત નગરજનો એ SVP ના સત્તાવાળાઓએ સારવાર માટે આનાકાની કરનાર અધિકારીઓ સામે તાકીદે પગલા ભરવાની માગ પણ કરી હતી.