સ્વ. ઈશ્વરભાઈ જેઠાભાઈ ઇટાલિયા પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
|| પ્રથમ પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ ||
? સ્વ. ઈશ્વરભાઈ જેઠાભાઈ ઇટાલિયા (ડોન) ?
તા. ૦૫/૧૦/૨૦૧૯ શનિવાર
એક ચેહરો જે દૃષ્ટિ માંથી ભૂલાય નહિ, એક વ્યક્તિત્વ જે ક્યારેય વિસરાય નહિ, એક હુંફ જે ક્યારેય હવે માળશે નહિ, જેમનું નામ હદય માં સતત ગુંજયકરે અને ફૂલ બની આસપાસ મહેક્યા કરે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થનાં
|| જય મહાકાલ ||
પુત્રી : ધરતી ઈશ્વરભાઈ ઇટાલિયા
પૂત્ર : આકાશ ઈશ્વરભાઈ ઇટાલિયા
ધરમ પત્ની : મમતાબેન ઇશ્વરભાઇ ઇટાલિયા