રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડાનું દુઃખદ અવસાન

રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડાનું દુઃખદ અવસાન
Spread the love

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાઠી સમાજના અગ્રણી અને અને સેવાભાવી કાર્યકર એવા રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા નું દુઃખદ અવસાન થતાં સમગ્ર શહેરમાં આજે ભારે શોકની લાગણી વ્યક્ત થઈ હતી રામકુભાઈ ધાખડા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી હતા જેના દુઃખદ અવસાનથી રાજુલા પ્રમુખશ્રી બકુલભાઈ વોરા માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ વરૂ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ટીકુ ભાઈ વરુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જશુભાઈ ધાખડા પૂર્વ પ્રમુખશ્રી સંજય ભાઈ ધાખડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર દા દ ભાઈ વરુ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવું ભાઈ ખુમાણ વકીલ ના પ્રમુખશ્રી જયરાજભાઇ ખુમાણ તથા પત્રકાર શ્રી કનુભાઈ વરુ તથા શિવકુમાર રાજગોર માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હનુભાઈ ધાખડા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઇ બાબરીયા તથા કિશોરભાઈ ધાખડા દીપ ભાઈ રાઠોડ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ તથા ભરતભાઈ સાવલિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ ધાખડા જિલ્લા પૂર્વ કારોબારી ચેરમેન નીમ ભાઈ ખુમાણ સંઘના ડિરેક્ટર શ્રી જશુભાઈ ખુમાણ માજી પ્રમુખ તાલુકા પંચાયત મીઠાભાઈ લાખણોત્રા તથા પૂર્વ પ્રમુખશ્રી અમરુ ભાઈ ધાધલ . સંઘના ડાયરેક્ટર શ્રી હસુભાઈ વરુ સાહિત્ય શોક વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201013-WA0000.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!