ધંધુકાના ધારાસભ્ય દ્વારા રોડનું ભૂમિ પૂજન

ધંધુકા:ધંધુકાના તગડી સુંદરીયાણા ગામ વચ્ચે નો રોડ ખુબજ ખરાબ હતો તે ગામના લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી એ તકલીફ ને જોઈ ધંધુકાના ધારાસભ્યએ તે રોડની મંજુરી માટે અરજી કરી હતી અને રૂપિયા બે કરોડ મંજુર થયેલ છે જેનું ધંધુકાના ધારાસભ્ય શ્રી રાજુભાઈ ગોહિલ ના હસ્તે ભૂમિ પૂજન કરી કામ ચાલુ કરવામાં આવેલ છે હવે આ ગામના લોકો ને જે મુશ્કેલી પડતી હતી તેનો અંત આવશે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર