ચોટાસણ પાટીયા ખાતે ઇક્કો ગાડીમા ભરી લઇ જવાતો 58 હજારનો દારૂ પકડતી ઇડર પોલીસ

ચોટાસણ પાટીયા ખાતે ઇક્કો ગાડીમા ભરી લઇ જવાતો 58 હજારનો દારૂ પકડતી ઇડર પોલીસ
Spread the love

ઇડર પોલીસ સ્ટેશનના અ.હે.કો. ભુપેન્દ્રસિહ તથા જયદિપસિહ, પો.કો.આશિષકુમાર ને બાતમી મળેલ કે અેક સફેદ કલરની મારૂતી ઇક્કો ગાડી નં GJ-09-AG-7267 મા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી વિજયનગર તરફથી ઇડર આવનાર છે તે બાતમી આધારે પંચોને સાથે રાખી ચોટાસણ પાટીયા નાકાબંધીમા ઉભા હતા તે દરમ્યાન વિજયનગર તરફથી બાતમીવાળી ઇક્કો ગાડી આવતા રોડ બ્લોક કરી ગાડી રોકવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી રોડની સાઇડમા ઉભી કરી ગાડીનો ચાલક તથા તેની બાજુમા બેસેલો ઇસમ ગાડીમાથી ઉતરી ભાગેલો જેને કોડૅન કરી પકડી તે ચાલકનુ નામ પુછતા તેને પોતાનુ નામ પુંજાભાઇ પટેલ તથા યશવંતભાઇ ચૌધરી બંને રહે.ડગાર, તા. સલુમ્બર, જિ. ઉદેપુર રાજસ્થાનનો પકડાઈ ગયેલ તે ગાડીમા જોતા પાછળના દરવાજા નીચે આવેલ બંમ્પરની અંદરના ભાગે ખાનગી ચોર ખાનુ બનાવેલ અંદર જોતા ભારતીય બનાવટના વિદશીદારૂની અલગ અલગ માકાૅની છુટી બોટલો નંગ-૪૮ કિ.રૂ.૫૮,૮૦૦ નો પ્રોહિ મુદ્દામાલ તથા મો.નંગ ૧ કિ.રૂ.૫૦૦ ગાડીની કિ.રૂ ૨ લાખ મળી કુલ.કિ.રૂ.૨,૫૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે રાજસ્થાનથી દારૂ ભરી આપનાર ઇસમ વિરુદ્ધ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધવામા આવેતે તે ઇસમો વિરુદ્ધ પ્રોહિ અેક્ટ કલમ ૬૫ અેઇ, ૧૧૬ બી, ૯૮(૨), ૮૧ મુજબ કાયદેસર ફરિયાદ નોધવામા આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

20201021_101217.png

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!