Post Views:
236
પેટલાદ શહેરમાં આજે ખેડૂત લોકોએ બંધનું એલાન આપ્યું હતું તેમાં પેટલાદ શહેરના જોડાયું તે તસવીરમાં જોઈ શકાય છે પેટલાદ બજાર સંપૂર્ણ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને પોલીસનો ફૂલ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો શહેરનાં દુકાનો નાના-મોટા સૌ કોઈ વેપારીઓ બંધને જાકારો આપ્યો હતો.
હરીશ પટેલ/વિપુલ સોલંકી