મહાદેવગ્રામ પ્રા.શાળામાં સરદાર પટેલને શ્રદ્ધાસુમન

મોડાસા તાલુકાની મહાદેવ ગ્રામ પ્રાથમિક શાળા માં મંગળવારે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી.રેખા બેન પટેલ,સી.આર.સી. રિતેશ ભાઈ,સામાજિક કાર્યકર હિમાંશુ વ્યાસ અને શાળા પરિવાર ના સભ્યો એ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
દિનેશ નાયક, સરડોઇ