લાઠી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ઠુંમરની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસની બેઠક મળી

લાઠી તાલુકા કોંગ્રેસ ની સર્કિટહાઉસ ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં નિરીક્ષક શ્રી વેગડ ની ઉપસ્થિતિ માં તાલુકા કોંગ્રેસ ની બેઠક મળી લાઠી તાલુકા કોંગ્રેસ ના અસંખ્ય હોદેદારો ની વિશાળ જોવા મળી આગામી વર્ષ ૨૦૨૧ સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી માટે કવાયત તેજ કરવા આહવાન કરતા અગ્રણી ઓ સંગઠન ના હોદેદારો નો ઉત્સાહ વધારતા અગ્રણી ઓનું ચૂંટણી ને લઈ માર્ગદર્શન આપતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર નિરીક્ષક શ્રી બાંધુભાઈ વેગડ જિલ્લા પંચાયત ના જીતુભાઇ વાળા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા ઝવેરભાઈ રંધોળીયા રામજીભાઈ ઈસામલિયા છભાડીયા પૂર્વ સરપંચ પોપટભાઈ ગોરસિયા લઘુમતી સેલ હારૂનભાઈ ડેરૈયા હાજીભાઈ લીમડા કનુભાઈ બોખા દેવજીભાઈ ઈસામલિયા દામનગર શહેર યુથ કોંગ્રેસ ભુપતભાઇ માલવીયા જયદેવભાઈ તાલુકા પંચાયત સદસ્ય વજુભાઇ જિલ્લા પંચાયત અમરેલી લખમણભાઈ શાખપુર સરપંચ કાળુભાઇ ભિગરાડ સરપંચ જયેશભાઇ શાહ પૂર્વ સરપંચ પાડરશીંગા જયેશભાઇ ઈગોરાળા જાગાણી પૂર્વ સરપંચ સંજયભાઈ બુધેલીયા મૂળિયાપટ સરપંચ ઈશ્વરભાઈ ધામેલ ગીરીશભાઈ ત્રિવેદી ભુરખિયા જિલ્લા મહિલા પ્રમુખ મોહનભાઇ ઠાંસા શભૂભાઈ ઠાંસા નાનુભાઈ લાડોલા લાઠી અરવિંદભાઈ આંબરડી સંજયભાઈ પટેલ આર કે પડાયા દામનગર શહેર પ્રમુખ મહિપતબાપુ ગોસાઈ સહિત અનેકો અગ્રણી ઓની વિશાળ હાજરી આ લાઠી તાલુકા કોંગ્રેસ ની બેઠક માં જોવા મળી હતી
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા