પાલનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખની નિમણુંક કરવામાં આવી

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બબીબેન ચૌધરી દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાના આદેશ અનુસાર તેમના સંગઠનની બહેનોને નિયુક્તિપત્ર આપવામાં આવ્યા. ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી સોનલબેન.કે .પટેલ અને મહામંત્રી અનિતાબેન સહનસર હાજર રહ્યા હતા. બનાસકાઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઇ ગઢવી એ સુભેચ્છા ઓ પાઠવી હતી.