દ્વારકા ખંભાળિયા હાઇવે પર સોનારડી પાટીયા પાસે અકસ્માત
Post Views:
124
- દ્વારકા ખંભાળિયા હાઇવે પર સોનારડી પાટીયા પાસે અકસ્માત..
- બે કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૌત..
- અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત બે લોકોએ જીવ ગુમાવ્યા..
- ગમખ્વાર અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ અકસ્માતમાં ઘટના સ્થળે મૌત..
- બંને કારનો વહેલી સવારે ઝાકળના કારણે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું કારણ સામે આવ્યું..
- બંને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બે પુરુષ અને એક યુવતી સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૌત..
- અન્ય ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા..
- મૃતકમાં બે અમદાવાદના પુરુષ અને ભાટિયા ગામની યુવતીનું મૌત થયાનું આવ્યું સામે..