અરવલ્લી : ભિલોડામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યક્રમ યોજાયો

- ભિલોડામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યક્રમ યોજાયો..
- વન નેસન વન રાશનકાર્ડ અંતર્ગત યોજાયો અભિવાદન કાર્યક્રમ..
- ગુજરાત પણ 30 રાજ્યો સાથે જાહેર વિતરણ વ્યવસ્થા સાથે કર્યું છે સંકલન..
- ભિલોડાના જુદીજુદી કેટેગરી ના 3473 પરિવારો ના 12455 લોકો ને મળશે લાભ..
- રાજ્ય ના 101 તાલુકાઓ માં 10 લાખથી વધુ પરિવારોના 50 લાખ લોકો લેશે આ યોજનાનો લાભ..
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)