દાંતીવાડાના સાતસનની સીમમાં જોવા મળ્યા ચાર હાથી….

- પાંથવાડા ફોરેસ્ટ વિભાગ પહોંચી ઘટના સ્થળે…
- ફોરેસ્ટ વિભાગે હાથી ના માલિક ની શોધખોળ કરી ચાલુ…
- દાંતીવાડા ના સાતસન ની સીમમાં જોવા મળ્યા ચાર હાથી….
- સાતસન ગામની સીમમાં ચાર હાથી જોવા લોકોના ટોળે ટોળા….
- ફોરેસ્ટ વિભાગે હાથીઓ માટે કરાવી ઘાસચારો અને પાણીની વ્યવવસ્થા…
- બિનવારસી હાલતમાં સાતસન ની સીમમાં ચાર હાથી જોવા મળતા અચરજ…