સુર્ય સમાન તેજ અને દરિયા સમાન ઉંડાણનો સંગમ એટલે સાગર સંઘાણી : વીશ હીમ હીઝ બર્થડે ટુડે

જામનગરના સંઘાણી પરિવારના યુવાન સાગર સંઘાણી નો આજે જન્મ દિવસ છે તેમને વીશ કરવા માટે 80000 03352નંબર ઉપર મેસેજ વોટસએપ અને કોલની વર્ષા થઇ રહી છે સુર્ય સમાન તેજ અને સાગર સમાન ઉંડાણ નો સંગમ એવા સાગર સંઘાણી વ્યવસાયે બીઝનેસ માર્કેટીંગ કરે છે તેમજ મીડીયા ક્ષેત્રમા તેમનુ માત્ર ૨૫ વર્ષની વયમાં જ આગવુ પ્રદાન છે સાથે સાથે ગૌ સેવાના ભેખધારી છે.
માતા પિતા વડીલો ને આદર સ્નેહીઓ તેમજ મિત્રોને પુરૂ સન્માન આપનાર સાગરને જીવનમા પ્રગતીની શુભકામનાઓ આજે જન્મદિવસના દિવસે અવિરત મળી રહી છે. મુળ ગ્રામ્ય વિસ્તારના વતની સાગર જામનગર શહેરમા પણ સારી રીતે તેમની સુઝ અને આવડત થી સેટ થઇ રહ્યા છે અને ક્રીએટીવીટી પ્રોગ્રેસ અને રીલેશનશીપ ને પોતાનો મુળમંત્ર બનાવ્યો છે.
વિતલ પિસાવાડિયા (દેવભૂમિ દ્વારકા)