સાવરકુંડલા : જેને સાચા અર્થમાં લોકોની સેવા કરવી હોય છે તેને કોઈ હોદ્દાની પણ જરૂર હોતી નથી તેવું પીન્ટુ મલેકે સાબીત કરી બતાવ્યું

સાવરકુંડલા શહેરમા સેવાભાવી તરિકેની છાપ ધરાવનાર ગરીબોના બેલી અને વોર્ડ નંબર (૯) ના ભાજપ અગ્રણી પીન્ટુ મલેક ચૂંટણી હાર્યા બાદ પણ સમગ્ર વોર્ડ માં વિકાસ કરવા લોક સંપર્કમા આવ્યા અને વિસ્તાર ની પ્રજા ના દરેક કામ માટે હંમેશા હું હાજર રહીશ અને વિસ્તાર ની પ્રજા સાથે ઊભો રહીશ અને એક અનોખા સેવક તરિકે લોકોના દરેક પ્રશ્નોની વાચા આપીશ અને હમેશાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે વોર્ડ નં (૯) મા એક જન સંપર્ક કેન્દ્ર ખુલ્લું મૂક્યું છે જ્યાં વિસ્તાર ના દરેક લોકોની ફરિયાદ અને માંગ પુરી કરીશ તેવુ પિન્ટુ મલેકે જણાવવું હતું.