સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો દ્વારા વિસ્તારની મુલાકાત લેવાઈ

સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં માં ચામુંડા પાર્ક માં મેલડી કોલોની મોતીલાલ ના કેન્દ્ર પાસે ત્યાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 ના ઉમેદવાર શ્રી પી.ડી રાઠોડ સાહેબ અને જસુબેન ભરતભાઈ ભરવાડ મીનાબેન ગંભીરસિંહ લીંબડ અને સભ્યો દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી અને ત્યાંના રહીશોની રજૂઆત પણ સાંભળવામાં આવી ત્યાં ના રહીશો ભાવપૂર્વક સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું અને લોકો એ આશા વ્યક્ત કરી હતી કે આવનાર સમયમાં વિસ્તારની સમસ્યા દૂર કરવા માટે પુરતી મહેનત કરી લોકો ને ન્યાય અપાવશે એવી ખાતરી આપવામાં આવી હતી.