થરાદનાં ચોરીનાં ગુનાનો ભાગતો આરોપી ઝડપાઈ ગયો

બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર પંથકમાં ચોરી અને લુંટ નાં બનાવો માં વધારો જોવા મળે છે થરાદ શહેરમાં આવેલી હોટલ સુધલ માં ચોરી કરતાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જોકે આરોપી ને પકડવા માં પોલીસ ને સફળતા મળી હતી જે આરોપી ને પાલનપુર થી પકડવામાં આવ્યો છે જે ૭૫૦૦૦ જેટલી રકમની સાથે નાસ્તો ફરતો હતો. થરાદ પોલીસ દ્વારા સઘન પુછપરછ કરી ને અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે પુછપરછ હાથ ધરી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ