ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી થોડા સમય પહેલા યોજાઈ હતી. જેમાં ભાભર નગરપાલિકાનો સમાવેશ થાય છે જેમાં ભાભર નગરપાલિકા માં ભાજપની બહુમતી મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રોહિત આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ રાઠોડની વરણી સૌની સંમંતિથી કરવામાં આવતા ખુશી સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)