માર્ચ એન્ડીગ નાં લીધે થરાદ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં થરાદ માં આવેલ માર્કેટ યાર્ડ આવક નાં કારણે જાણીતું છે જેમાં હમણાં દિવસ નાં લાખ બોરી ની આવક ચાલુ છે ત્યારે માચૅ મહીનો હીસાબી મહીનો હોવાથી ૮ દિવસ માટે હરાજી નું કામ બંધ રાખવા આવ્યું છે આવક માં પણ ખુબ જ વધારો નોંધાયો છે ૮ દિવસ પછી રાબેતા મુજબ ૨ એપ્રિલ નાં કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ