થરાદ ધારાસભ્ય એ અંગ્રેજી પુસ્તક વિમોચન માં હાજરી આપી

આજ રોજ વાવ ખાતે ઉત્સાહી અને વિદ્યાર્થી પ્રેમી શિક્ષક શ્રી હિતેન્દ્રભાઈ બારડ દ્રારા લખાયેલા પુસ્તક “ઇંગ્લિશ ગાર્મર ઈઝી ઈઝી “ના વિમોચન પ્રસંગે ગુલાબસિંહ રાજપૂત દ્વારા હાજરી આપી આ પુસ્તક સરહદી વિસ્તાર ના વિધાર્થીઓના અભ્યાસ માટે ખુબ જ ઉપયોગી નીવડશે હિતેન્દ્રભાઈ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી
શ્રી હિતેન્દ્ર ભાઈ સાચા અર્થમાં શિક્ષક છે… તેવું જણાવ્યું હતું
તેઓ વિસ્તારમાં અંગ્રેજી શીખવા માંગતા વિદ્યાર્થીઓની મદદ માટે સદાય તત્પર હોય છે .
તેઓના સૌમ્ય,શાંત,પ્રમાણિક અને મિલનસાર સ્વભાવથી સૌના પ્રિય છે.. ધારાસભ્ય શ્રી એ કહ્યુ હતુ.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ