જુનાગઢ ખાતે યોજાનાર બ્રહમચોર્યાસી અને મહિલા સંમેલન સ્થગિત રખાયું

- કોરાનાની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી અને સમાજનાં વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓ સાથે વાતચીત કરી જુનાગઢ ખાતે યોજાનાર બ્રહમચોર્યાસી અને મહિલા સંમેલન હાલ પુરતુ મોકુફ રાખેલ છે
- કોરાના સંક્રમણનાં દિવસોને ધ્યાનમાં રાખી દુર્ગાસેનાનાં સ્થાપક ભાવેશ રાજ્યગુરુએ આજ કોન્ફરન્સ કોલ કરી કમીટી મેમ્બર રવી ઠાકર હસુબાપા જોષી રુપલબેન લખલાણી આશીષ રાવલ રીન્કલબેન મહેતા કાર્તિક ભટ્ટ દક્ષાબેન જોષી સાથે વાત કરી
- સમસ્ત બ્રહમસમાજનાં શ્રી યજ્ઞેશભાઈ દવે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજનાં છેલભાઈ જોષી. બ્રહમદેવ સમાજ પ્રમુખ મીલનભાઈ શુક્લા પરશુરામ ફાઊન્ડેશનના પ્રમુખ જગત શુક્લા સહીત અનેક અગ્રણીઓને વીશ્વાસમા લઈ હાલ પુરતો કાર્યક્રમ મોકુફ રાખવાનું નકિ્ક કરેલ છે
બ્રહમસેનાના ઝોનલ ઈન્ચાર્જ અલ્કેશ ભટ્ટ શૈલેષ પંડ્યા ભરત ઓઝા છબીલભાઈ રાવલ પુનીતભાઈ શર્મા મીલનભાઈ જોષી દીનેશભાઈ ભટ્ટ ભાવીનભાઈ રાવલ ભાસ્કરભાઈ ભટ્ટ દીપકભાઈ ભટ્ટ ધવલ આચાર્ય હરગોવિંદ જોષી ભવરલાલ ગૌડ જગદીશભાઈ ધાંધલ્યા અતુલભાઈ દીક્ષીત કશ્યપ ભટ્ટ સહીત દુર્ગાસેનાની ૨૫ થી વધુ બહેનો સાથે વાતચીત કરી આ નીર્ણય લીધેલ છે.
પરિસ્થિતી રાબેતા મુજબ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. સામાન્ય પરિસ્થીતિ બન્યા બાદ બ્રહમસેના દુર્ગાસેના દ્વારા નવી તારીખ જાહેર કરાશે તેની માહિતી સમગ્ર બ્રહમસમાજને મળે તે માટે આ મેસેઝ બનાવવામાં આવ્યો છે. સમાજને આ પરિસ્થીતીમા સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવુ અને પોતાના પરિવારનુ ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ