બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસનો રાફડો ફાટયો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના નાં કેસ માં અચાનક વધારો જોવા મળ્યો છે જોકે જિલ્લા માં ૧.૫ લાખ થી વધુ લોકો વેક્સિન આપવામાં આવી છે છતાં કોરોના નાં કેસમાં વધારો જોવા મળ્યો હતો જેમાં પાલનપુર ખાતે ૧૧ કેસ, ધાનેરા માં ૦૬ કેસ, દાંતા માં ૦૩ કેસ અને થરાદ, ડીસા માં એક એક કેસ નોંધાયો છે કોરોના રીપોર્ટ બનાસકાંઠા જિલ્લામાં ૨૪ લોકો ને પોઝિટિવ આવ્યો છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)