થરાદ માર્કેટ યાર્ડ ખાતે કોરોના રસીકરણ કાયૅક્રમ

સમગ્ર ગુજરાત રાજ્ય માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામે લડવા આજે માર્કટયાર્ડ થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે એ.પી.એમ.સી., થરાદના વેપારીઓ, કર્મચારીઓ, મહેતાઓ, ખેડુતો તથા હમાલ તોલાટ ભાઈઓ માટે કોરોના રસીકરણ અભિયા અંતર્ગત કોરોના વિક્સિનેશન કેમ્પ યોજાયો.જેમા થરાદ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો એ કોરોના સામે લડવા કોરોના વેક્સિન લીધી હતી આ સમગ્ર રસીકરણ કાયૅ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ નાં અધ્યક્ષતામાં યોજાયો હતો.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ