સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી ખાતરમાં લૂંટવાનું શરૂ
ગુજરાતમાં ખાતરના ભાવમાં ૫૨% જેટલો જબરદસ્ત ભાવ વધારો કરી જગતના તાત ને ભુખે મારવા મજબૂર કરવા માં આવ્યો છે આ ભાવ વધારા થી નાનો ખેડૂત ખેતી કરી શકશે નહીં અને આર્થિક સંકડામણ નો ભોગ બનશે ચૂંટણી વખતે વિરોધ પક્ષે ભાવ વધારા વિશે જણાવીયુ હતું પરંતુ તે વખતે સામે એવા પ્રશ્નનો કરવામાં આવતા હતા કે ભાવ વધારો ક્યાં છે ચુંટણી પુરી થતાં કાચેન્ડા નો રંગ બદલાય તેમ બદલાઈ ખેડૂતો ઉપર કમર તોર ભાવ વધારો કરી જગતના તાત ને હેરાનગતિ ભોગવવા નો વારો આવ્યો છે વિધાનસભા માં કોંગ્રેસ ના ધારાસભ્ય હર્ષદભાઈ એ ખાતર ના ભાવ વધારા મુદ્દે વાત કરી ત્યારે રાજ્ય સરકાર તરફથી કોઈ જવાબ અપાયો ન હતો.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)