પ્રધાનમંત્રીની 14મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી સાથે સમીક્ષા બેઠક

પ્રધાનમંત્રીની 14મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી સાથે સમીક્ષા બેઠક
Spread the love

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ૧૪મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે કૉવિડ-19 ની પરિસ્થિતિની અને રસીકરણની રણનીતિ ની સમીક્ષા કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગાંધીનગર થી આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે.

રિપોર્ટર : વિજય સોનગરા

IMG-20210408-WA0134.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!