થરાદ તાલુકાના સણાવીયા ગામે કોરોના રસીકરણ

સમગ્ર દેશમાં કોરોના ની ચાલતી મહામારી સામે લડવાની દરેક વ્યક્તિ ની જવાબદારી બને છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન ની ગાઈડ મુજબ રસીકરણથી વધુ પ્રમાણમાં લોકો ને સમજદારી કેળવી સહયોગ આપે તેવા હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તેને અનુલક્ષીને થરાદ તાલુકાના સણાવીયા ગામે ૪૫ થી ઉપર ની ઉંમર નાં લોકો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી રસીકરણ માં વધારે લોકો જોડાય તેવું આહવાન કર્યું હતું.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)