ખેડબ્રહ્મા : કોરોના મહામારીમાં સેવા આપનાર કોરોના વોરિયર્સ નું કીટ આપી સન્માન

અપૅણ તપૅણ અને સમપૅણ ના ભાવ થી સેવા આપનાર કોરોના વોરિયર્સનું યુવા અનસ્ટોપેબલ ખેડબ્રહ્મા દ્વારા આજે હીમંતનગર ખાતે રાજ્ય મંત્રી વિભાવરી દવે,
સાંસદ દીપ સિંહ રાઠોડ સાબરકાંઠા, રાજુભાઇ ચાવડા, હિમતગર, જે.ડી.પટેલ જિલ્લા પ્રમુખ અને વિજયભાઈ પંડ્યાના હસ્તે હિંમતનગરમાં અને ઈડર ખાતે ધારાસભ્ય હીતુ ભાઈ કનોડિયા, ઈડર નગર પાલીકા પ્રમુખ અને કારોબારી ચેરમેન કુણા્લ ભાઈ દ્વારા કોરોના માં સેવા આપી રહ્યા છે એવા (કોરોના વોરીયર) નું સન્માન કરી કીટનું વીતરણ યુવા અનસ્ટોપેબલ ખેડબ્રહ્માના સહયોગ થી કરવામાં આવ્યું હતું.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)