ખેડબ્રહ્મા: જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ને ઓકિસજન કનસેન્ટેટર નું દાન

ખેડબ્રહ્મા: જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ને ઓકિસજન કનસેન્ટેટર નું દાન
સહાય ફાઉન્ડેશના ઝીલ શાહ તથા યુવા અનસટોપેબલ ના પ્રમુખ બ્રિજેશ બારોટ ખેડબ્રહ્મા દ્વારા જનરલ હોસ્પિટલ ને આજે
પાંચ ઓકિસજન કનસેન્ટેટર
પી.પી.કીટ,ડેથ બોડી કવર, ઓક્સિજન માસ્ક 500 નંગ
સાદા માસ્ક 8000 નંગ અને બીજી કોવીડમા મદદરૂપ થાય એવી વસ્તુ જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.બ્રહ્મભટ્ટ અને આર.એમ.ઓ શ્રી ડો. પરીખ ના વરદ હસ્તે
ઝીલ શાહ તથા બ્રિજેશ બારોટ અને તેમની ટીમ દ્વારા આ કીટ નું દાન આપવામાં આવ્યું હતું.
માનવતા હજુ પણ મરી પરવારી નથી
તેનું ઉત્તમ ઉદાહરણ સહાય ફાઉન્ડેશનના ઝીલ શાહ તથા યુવા પ્રમુખ બ્રીજેશ બારોટ ખેડબ્રહ્મા એ પૂરું પાડ્યું હતું.
જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ના સુપ્રિટેન્ડેન્ટ ડો.બ્રહ્મભટ્ટે સહાય ફાઉન્ડેશન અને યુવા unstoppable ગ્રુપ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા