ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી

ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ ખેડવા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ તથા હોમગાર્ડ/ જીઆરડી ના સભ્યો દ્વારા વાહનચેકિંગ. સાથે કોરોનાના રિપોર્ટનું ચેકિંગ. સાથે સાથે પોલીસ તથા હોમગાર્ડ ના સભ્યો માટે ઉનાળામાં છાંયડો થાય તે માટે મંડપની વ્યવસ્થા તથા હાથ ધોવા માટે વોશબેસીન અને સેનેટ રાઈઝર ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી.
ધીરુભાઈ ખેડબ્રહ્મા