મોરબી : વાવાઝોડાને પગલે વીજ તંત્રની ૫૫ ટીમો સ્ટેન્ડ ટૂ

- ઈમરજન્સી સહાય માટે વિહિપ-બજરંગ દળના કાર્યકરો તૈનાત
વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી છે અને વાવાઝોડાને પગલે કોઈ જાનહાની ના થાય અને શક્ય તેટલું ઓછું નુકશાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાવાઝોડામાં વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલણી ૫૫ ટીમો સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. મોરબી જીલ્લાના ૧૫ સબ ડીવીઝન આવેલ હોય જેના માટે ૫૫ ટીમના ૨૯૦ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને જીલ્લામાં ૪ સ્થળે જરૂરી સામાન રીઝર્વ રાખવામાં આવ્યો છે તેમ પીજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતું. વાવાઝોડા ના સંકટ માં લોકો ની સહાય માટે તેમજ તંત્ર ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળની મોરબી ની ટીમ.
વાવાઝોડામાં ઇમરજન્સી સહાયક કાર્યકર્તાઓ
વિશ્વ હિન્દુ પરિષદ
કમલભાઈ દવે – 9595688888
કમલેશભાઈ બોરીચા – 9228117617
જીતુભાઈ ચાવડા – 9712581814
બજરંગદળ
વિક્રમભાઈ શેઠ – 6354592290
ચેતનભાઈ પાટડીયા – 8511111080
રીપોર્ટ :- જનક રાજા, મોરબી