બનાસકાંઠા પાંજરાપોળ ટ્રસ્ટી ઓ થરાદ ધારાસભ્ય ની મુલાકાતે

આજ રોજ બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન ના ટ્રસ્ટીઓએ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ની મુલાકાત લઈને પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે કોરોના મહામારીમાં પડતી તફલીકો જણાવી હતી અને સરકાર માં યોગ્ય રજુઆત કરી ને સહાય મળે એના માટે અપિલ કરી હતી મે એમને ખાત્રી આપી છે કે આપની રજુઆત આગળ સરકાર માં કરીને સહાય મળે એના માટે પ્રયત્ન કરીશું તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ દ્વારા પોતાનાં દ્વારા માંગણી સરકાર ને કરશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.પાજરાપોળ માં કોરોના મહામારી નાં લીધે આવક માં ખુબ ઘટાડો નોંધાયો છે જેના કારણે સરકાર સહાય આપે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ