અમદાવાદ : સોલા સિવિલ ખાતે અવિરત ચાલતો સેવા યજ્ઞ.

અમદાવાદ : સોલા સિવિલ ખાતે સેવા યજ્ઞ
આજે આપણા મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના 7વર્ષ પૂર્ણ થવા નિમિતે ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ દ્રારા સોલા સિવિલ ના સેવા કેમ્પ મા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ. લોકલાડીલા ગાઘીનગર ના સાંસદ અને દેશના ગૃહ પ્રઘાન માન.શ્રી અમીતભાઇ શાહની પ્રેરણા થી તથા ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન થી અને દિનેશભાઇ દેસાઈ પૂર્વ કોર્પોરેટર ગોતા વોર્ડ ના સહયોગ થી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તા ની વ્યવસ્થા કરવામા આવી છે.
આજરોજ આ કાર્ય માં
રાહુલ રામી, જયેશ પંચાલ, કાંતિભાઈ નાયી, કુણાલ ખત્રી, રીતેશ સંધરાજકા, પલક જોષી, કૉશિક પટેલ, તુષાર મિસ્ત્રી, રવિરાજભાઈ, વિરમભાઈ દેસાઈ, સંગીતાબેન ભાવસાર, વર્ષાબેન દરબાર, પુનમબેન ગોહિલ, નમ્રતા બેન, રીતુબેન ચુનારા, કરમણભાઈ દેસાઈ, મગન ગોતા, નાગજીભાઈ દેસાઈ, રમેશ કિરમાણી, મનુસિહ દરબાર, રન્નાબેન જાગીઙ, જગદીશ ગોહિલ, અમિ બિહોલા, ભરતસિંહ ચંપાવત, નારાયણ ભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, તુષાર ચાણક્યપુરી
સેવા-યજ્ઞ મા સેવા આપી હતી.