અમદાવાદ : રસિકરણ સેન્ટર ઉપર લિંબુ સરબત વિતરણ સેવાયજ્ઞ.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના સુશાસન ને સાત વર્ષ પૂર્ણ થતાં સેવા કાર્ય માં ઘાટલોડિયા વિધાનસભા ના ગોતા વોર્ડ ના ચાર રસીકરણ કેન્દ્ર ઉપર બિપિન પટેલ ગોતા તરફ થી લીંબુ શરબત નું વિતરણ કરવામાં આવ્યું તેમાં મહેશ બારોટ ગોતા, કોર્પોરેટર કેતનભાઈ પટેલ, પારુલબેન પટેલ, અજયભાઈ દેસાઈ, આરતીબેન ચાવડા તથા સ્મિતાબેન જોશી તેમજ વોર્ડ ના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા. રસિકરણ માટે આવતા નાગરિકો એ આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈ આભાર માન્યો.