ડભોઇ નગરોની રાષ્ટ્રીયકૃત બેંકો – નગરમાં આવેલ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ

ડભોઇ નગરોની રાષ્ટ્રીયકૃત બેંકો – નગરમાં આવેલ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ
Spread the love

ડભોઇ નગરોની રાષ્ટ્રીયકૃત બેંકો – નગરમાં આવેલ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ

હાલમાં જ્યારે કોરોનાવાયરસ જેવી બીમારી ની બીજી લહેર ખૂબ ઘાતક નીવડી છે તેવામાં ડભોઇ નગરની રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નગરમાં આવેલ શાકમાર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નહીં પહેલા લોકો નજરે પડે છે.

હાલમાં ડભોઇ નગરપાલિકા તેમજ સરકાર શ્રી દ્વારા ધંધો વેપાર કરવા માટેની સમય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ કોરોના સંક્રમણ નું પ્રમાણ ઘટયું છે પરંતુ તે સંપૂર્ણ રીતે ખતમ થયો નથી માટે આપણે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવું અનિવાર્ય છે.
એક તરફ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લેવડદેવડ માટેની સમય મર્યાદા ખૂબ જ ઓછી છે માટે એને લઈને પણ રાષ્ટ્રીયકૃત બેંકો ઉપર મોટી મોટી કતારો લાગી છે. બીજી તરફ નગરમાં આવેલા શાકમાર્કેટમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વગરના લોકો જોવા મળે છે જેઓ કોરોના ને જાણે નોતરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. માટે દરેક વેપારીઓ પણ તેનું પૂરતું ધ્યાન આપવું જ જોઇએ અને તંત્ર એ પણ કોરોનાની ગાઈડ લાઈન નો ભંગ કરતા લોકો સામે પગલાં લેવા જોઈએ.

 

રિપોર્ટ :-ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210531-WA0032-1.jpg IMG-20210531-WA0029-0.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!