હળવદ તાલુકાના દિધડીયા ગામેથી બોગસ ડોકટરોને પોલિસ એ ઝડપી લીધો

હળવદ તાલુકાના દિધડીયા ગામેથી બોગસ ડોકટરોને પોલિસ એ ઝડપી લીધો
હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ડીગ્રી વગરના બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે ત્યારે આવો જ એક ડોક્ટર હળવદ તાલુકાના દિધડિયા ગામે થી હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો છેલ્લા 5 વર્ષથી દિધડીયા ગામ તેમજ આસપાસના ગામોના દદીઓ સાથે ચેડાં કરી ને લોકો ને આરોગ્યને જોખમાવ તેવી અનુભવ વગર ની દવા કરતો કરતો હતો બોગસ ડોક્ટરે ની પોલીસેએ ચોક્કસ બાતમી મળતા પોલીસે એ છાપો મારતાં રંગ હાથ ઝડપી પાડયો હતો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિધડીયા ગામે મૂળ એમપીનો છેલ્લા પાંચ વર્ષથી દવાખાનુ ચલાવતો હતો બોગસ ડીગ્રીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો ત્યારે પોલીસની ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાનાદિઘડિયા ગામે દવાખાને છાપો મારતા ડોક્ટર ને પૂછપરછ બોગસ ડોકટર પાસે કોઈ ડિગ્રી ન. હોવાનુ સામે આવ્યું હતું બોગસ ડોકટર હોવાની પોલિસ ને કબુલાત આપી હતી ત્યારે પોલીસ થી બચવા માટે નાસી છુટવાનો પ્રયાસ કરેલ પરંતુ પોલીસ પૂર્વ તૈયારી મા જતા પોલીસે ઝડપી પાડ્યો હતો મુળ એમપીનો અમીયકુમાર સચિનચંદ્રનાથ રાજપુત દાસ નામનો ડિગ્રી વિનાનો બોગસ ડોકટર ને રંગ હાથ ઝડપી પાડયો હતો આ કામગીરી મા હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી એ દેકાવાડીયા . જયપાલસિંહ ઝાલા બીપીન ભાઈ પરમાર દેવેન્દ્રસિંહઝાલા કિશોરભાઈ પારધી સહિતના પોલીસકર્મીઓ રોકાયા હતા
રીપોર્ટ રમેશ ઠાકોર હળવદ