17 મે નાં મુખ્યમંત્રી બનાસકાંઠાની મુલાકાતે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૧૭ જૂન-૨૦૨૧ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારશે. મુખ્યમંત્રીશ્રી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટ ખાતે ચાલતા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યું મીટીંગ કરશે. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)