અમરેલી તાલુકા કોંગ્રેસ દ્રારા અમરેલીના નવનિયુકત કલેકટરનું સન્માન કરાયું

અમરેલી તાલુકા કોંગ્રેસ દ્રારા અમરેલીના નવનિયુકત કલેકટરનું સન્માન કરાયું
Spread the love

અમરેલી તાલુકા કોંગ્રેસ દ્રારા અમરેલીના નવનિયુકત કલેકટરનું સન્માન કરાયું

તાજેતર માં જ ભાવનગરથી બદલી થઈને આવેલ અમરેલી જિલ્લા કલેકટર તરીકે ગોૈરવ મકવાણાનું તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી,તાલુકા ઉપ પ્રમુખ રાવતભાઈ ધાધલ, મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણભાઈ કમાણી, લધુમતી સેલ પ્રમુખ યુસુફભાઈ જુણેજા દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર મકવાણા સ્વભાવે સરળ, વહીવટી કુશળતા તથા અનુભવી અને ખરા અર્થમાં લોકોના પ્રાણ પ્રશ્રોને સમજીને તેનું ઝડપથી નિરાકરણ લાવીને લોકોને ખુબ જ મદદરૂપ બનશે.

અમરેલીના વર્ષો જુના પ્રાણ પ્રશ્રોનુ નિરાકરણ લાવીને અમરેલી જિલ્લાને સફળતાના શિખરો સર કરીને નવી ઉંચાઈ સુધી પહોચાડવા અને અમરેલી જિલ્લાને ગુજરાતનો નં. ૧ જિલ્લો બનાવવા માટે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી.

WhatsApp-Image-2021-06-29-at-11.09.00-PM-1140x620.jpeg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!