દ્વારકા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા એ એસ આઈ નો આજે જન્મ દીવસ

દ્વારકા પોલીસ સ્ટેશન મા એ એસ આઈ તરીકે ફરજ બજાવતા ખુબજ સેવાભાવી વ્યક્તિ તરીકે જેઓનું દૂર દૂર સુધી જેઓનું લોકમુખે નામ આવતું હોય છે એવા શ્રી હેમત લાલ મૂળજી લાલ જોશી નો આજે દિવસ છે જેઓ કોઈપણ સેવા કાર્ય માં અગ્રેસરજ રહેતા હોય છે હાલ તેઓ શ્રી દ્વારકાધીશ જગત મંદીર મા ફરજ બજાવી રદ્યાં છે તેવો ના મિત્ર વર્તુળ દ્રારા આજે તેમાંના જન્મ દીવસ નિમિતે શુભેરછા પઠાવ મા આવી રહી છે તો સાથે સાથે હેમત ભાઈ ને તેઓના જન્મ દિવસ નિમીતે લોકાર્પણ દૈનિક પરિવાર તરફ થી તેમના જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછા ઓ પાઠવવા માં આવે છે
રિપોર્ટ : રાકેશ સામાણી