થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા આરોગ્ય બચાવો કાયૅ ક્રમ

આજરોજ થરાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની આજ્ઞા અનુસાર સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો “આરોગ્ય બચાવો” કાર્યક્રમ માનનિય જીલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ ગઢવી સાહેબના અધ્યક્ષતામા યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, થરાદ કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી,ડી ડી રાજપૂત, પ્રધાનજી ઠાકોર અને જીલ્લામાંથી આગેવાનો હાજર રહ્યા તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા
રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)