Post Views:
295
અમદાવાદમાં આવેલી મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ ની સરસપુર શાખાની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. જેમાં શાખા સાથે જોડાયેલા જૂના ગ્રાહકો, કંપનીના એરિયા મેનેજર મિ. શાહજહાં એ હાજરી આપી. સ્ટાફ દ્વારા ગ્રાહકો ને ગોલ્ડ લોનના ફાયદાઑ વિશે જાગૃત કરવામાં આવ્યા.