જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૧૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું

જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૧૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું
Spread the love

જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૧૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું.

તારીખ ૧૪ ઓગષ્ટ ૨૦૨૧ ના રોજ છોટાઉદેપુર સ્થિત એસ. એફ. હાઈસ્કૂલ માં જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા પ્રથમ ઓનલાઈન નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામી પુરસ્કાર આપવામાં જેમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિજેતાઓને રૂપિયા ૧૧૦૦ જેમા સામેલ (શેખ અલશીફા, તયબા ચૌહાણ) ને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું અને ઉત્તમ પ્રદર્શન કરવા બદલ ૧૦ આશ્વાસન ઈનામી રૂપે વિદ્યાર્થીઓને ટોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાકીરભાઇ દડી અને એસ.એફ હાઇસ્કૂલના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નરગીસ મકરાણી અને જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જાબીરહુસેન મલેક અને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

IMG-20210817-WA0024.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!