રક્ષાબંધનના દિવસે સમૂહ બ્રહ્મ ભોજનને સફળ બનાવનાર તમામ જ્ઞાતિજનો..

તા. 22 ઓગષ્ટ 2021 ને રક્ષાબંધનના દિવસે સમૂહ બ્રહ્મ ભોજનને સફળ બનાવનાર તમામ જ્ઞાતિજનો..સ્વયંસેવકો અને ખાસ મુરબ્બીઓ જેમકે ડો. હસમુખભાઈ વડિયા ..શંભુભાઈ ત્રિવેદી..શશીકાંતભાઈ ત્રિવેદી..કાંતિભાઈ રાજ્યગુરુ..રાજુભાઇ વ્યાસ..દિલીપભાઈ મહેતા..વગેરે સુપ્રીમ સિનિયર જ્ઞાતિજનોએ અદમ્ય ઉત્સાહ બતાવી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..આ બાબતે હું અશ્વિન મહેતા નાના મોટા અબાલ વૃદ્ધ. ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હું સદૈવ સમાજ નો રુણી છું અને રહીશ…સમાજ અને જરુંરિયાત મંદ ની પડખે ઉભો રહી સુખ અને દુઃખ મા અડીખમ ઉભો રહી શકું એવા આશીર્વાદ આપની પાસેથી જંખું છું.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા