જન્માષ્ટમી પર્વની કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી

તા.૩૦-૮-૨૦૨૧ સોમવારે મધ્ય રાત્રિએ જન્માષ્ટમી પર્વની કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી રાધા કૃષ્ણ મંદિર નારણપુરા ગામમાં કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટી મંડળ તથા નારણપુરા ગામના યુવાન સેવા ભાવિ મિત્રોએ તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા ફ્લેટો અને સોસાયટીના રહીશ શ્રધ્ધાળુઓએ દર્શન કરી ભાવુક -હર્ષોલ્લાસમય બની લાલાનું પારણું ઝુલાવી ધન્યતા અનુભવી હતી તેમ મંદિરના ટ્રસ્ટીકનુભાઈ પટેલે જણાવ્યું હતું.