ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગણેશ-ગાયત્રી યજ્ઞ

ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગણેશ-ગાયત્રી યજ્ઞ
Spread the love

તા.૧૦-૯-૨૦૨૧ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગણેશ-ગાયત્રી યજ્ઞમાં ૧૦૮ લાડુ, ગાયનાધી અને ઔષધીયયુક્ત હવન સામગ્રી વડે ૐ એક દન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ગણેશ- ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજય મંત્ર, કોરાના નાબૂદીના મંત્રોચ્ચારની આહુતિઓ અપાઈ તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ અર્થે આહુતિઓ પ્રદાન કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

IMG-20210910-WA0094-1.jpg IMG-20210910-WA0099-2.jpg IMG-20210910-WA0095-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!