ટંકારાનો ડેમી 2 ડેમ ૮૦ ટકા ભરાયો, ટંકારા, મોરબી અને જોડિયા તાલુકાના ગામોને એલર્ટ

ટંકારાનો ડેમી 2 ડેમ ૮૦ ટકા ભરાયો, ટંકારા, મોરબી અને જોડિયા તાલુકાના ગામોને એલર્ટ
Spread the love

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી 2 સિંચાઈ યોજના હાલની સ્થિતિએ ૮૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસની વરસાદની આવક હોવાથી મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

સિંચાઈ વિભાગ દ્વારા ડેમી 2 ડેમ હાલ ૮૦ ટકા ભરાઈ ગયો હોવાથી મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર, બેલા તેમજ ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર જયારે જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ આપવામાં આવ્યું છે જેથી ગ્રામજનોએ નદીના પટમાં ના જવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

20-37-56-DEMI-2-DAM-0.jpg PicsArt_09-29-08.23.15-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!