વડિયા પોલીસ મા ફરજ બજાવતા અલારખાભાઈ કુરેશી ને વય નિવૃત્તિ વિદાઈ અપાઈ

વડિયા પોલીસ મા ફરજ બજાવતા અલારખાભાઈ કુરેશી ને વય નિવૃત્તિ વિદાઈ અપાઈ
વડિયા
વડિયા પોલીસ માં ફરજ બજાવતા અલારખા ભાઈ કુરેશી એ 08/10/1984માં પોલીસ ડિપાર્ટમેન્ટ માં ભારતી થયા હતા. તેમને જુદા જુદા પોલીસ સ્ટેશન માં 37વર્ષ સુધી પોતાની દેવા બજાવી છે. હાલ તેઓ વડિયા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હોય ત્યારે 30/09/2021ના રોજ સરકાર ના નિયમો મુજબ વય નિવૃત્તિ ના કારણે પોતાની સેવા માંથી મુક્ત થતા હોય ત્યારે વડિયા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સરવૈયા અને સ્ટાફ દ્વવારા શ્રીફળ, પડો અને મોમેન્ટો આપી વિદાય આપાઈ હતી.યા તકે અલારખાભાઈ દ્વવારા પોતાની 37વર્ષની નોકરી ના સંસ્મરણો યાદ કરી સાથી કર્મચારીઓ ને દેશ સેવા માટે નિષ્ઠા થી પોતાની ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ