વાંકાનેરના સિંધાવદરના સમીરખાન પઠાણના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

વાંકાનેરના સિંધાવદરના સમીરખાન પઠાણના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
Spread the love

રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલો ને ભરપેટ ભોજન કરાવી જન્મદિવસની કરાઈ ઉજવણી

મોરબી : વાંકાનેરના સિંધાવદરમાં રહેતા અને ઈમ્પોર્ટ એકસપોર્ટ નું કામ કરતા જાવેદખાન નજીરખાન પઠાણના પુત્ર સમીરખાનનો તા :- 19 ઓક્ટોમ્બર અને સાથે સાથે પેગંબર સાહેબ નાં જન્મદિવસ ઇદે મિલાદના પવિત્ર દિવસે સમીરખાન પઠાણ નો પણ જન્મ દિવસ હોય જેથી રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વડીલો ને ભરપેટ ભોજન કરાવી પુત્ર ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20211018-WA0037-1.jpg IMG-20211018-WA0036-2.jpg IMG-20211018-WA0034-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!