પરેશભાઈ ધાનાણી વિપક્ષ નેતા ગુજરાત ની ઉપસ્થિતિમાં કુકાવાવ ખાતે કોંગ્રેસ પક્ષ નું સ્નેહમિલન યોજાયું

પરેશભાઈ ધાનાણી નેતા વિપક્ષ ગુજરાત ની ઉપસ્થિતિમાં કુકાવાવ ખાતે કોંગ્રેસ પક્ષ નું સ્નેહમિલન યોજાયું
શ્રી પરેશભાઈ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત કુંકાવાવ ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહી સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા પુર્વ ચેરમેન નાગજીભાઈ વેકરીયા કુંકાવાવ તાલુકા પંચાયત વિપક્ષ નેતા મનસુખભાઈ ગોંડલીયા તાલુકા પંચાયના સદસ્ય બાબુભાઈ પરમાર અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણી બાબુભાઈ હિરપરા બીપીનભાઈ વેકરીયા કુંકાવાવ શહેર પ્રમુખ રાજુભાઈ દુહિરા નિખિલ ચુડાસમા તાલુકા કોંગ્રેસ કિસાનસેલ ચેરમેન ધનજીભાઈ ડોબરીયા જીમી ભુવા સંજય લાખાણી છગનભાઈ હિરપરા રમેશભાઈ રૂપાવટીયા આશિષ વસાણી વીઠલભાઈ વસાણી નાગજીભાઈવેકરીયા સહીત ના કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં આ કાર્યક્રમ નુ સંચાલન નિતિન ગોંડલિયા એ કર્યું હતુ
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ