અમદાવાદ : શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને અન્નકુટ ધરાવાયો.

શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર સાયન્સ સીટી સામે, ભવ્ય અન્નકુટ નું આયોજન,
સંવત ૨૦૭૮ ના નુતન વર્ષ પ્રારંભે કરાયું આયોજન,
સંતો અને હરિભકતો દ્વારા ૧૦૮ વાનગીઓ અને ફળફળાદી નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો.
સ્વામિજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું અને અન્નકુટ નો હરિભક્તો ને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યો.
તેમા ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહ ભેર જોડાયા, અને ઉત્સવની ઉજવણી કરી.